અંધારામાં ચમકે એવાં અન્ડરગાર્મેન્ટ્સ

23 December, 2014 03:37 AM IST  | 

અંધારામાં ચમકે એવાં અન્ડરગાર્મેન્ટ્સ


આ બ્રેસિયર્સ અને પૅન્ટીની ખાસિયત એ છે કે એ આખેઆખી નહીં પણ અમુક ચોક્કસ ભાગોમાંથી અંગોને વધુ ઊભાર આપતી હોય એવી રીતે ચમકે છે. જોકે ૪૧૦૦ રૂપિયાનો એક પીસ અને ૧૧,૫૦૦ રૂપિયામાં આખો સેટ વેચાય છે.