મોસ્કોમાં ગૅસ વિસ્ફોટ: બે રહેવાસીનાં મૃત્યુ

09 September, 2021 12:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

રશિયામાં પાટનગર મૉસ્કોની બહાર નૉગિન્સ્ક વિસ્તારમાં ગઈ કાલે એક રહેણાક ઇમારતમાં ગૅસને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો

મોસ્કોમાં ગૅસ વિસ્ફોટ: બે રહેવાસીનાં મૃત્યુ (તસવીરઃ એએફપી)

રશિયામાં પાટનગર મૉસ્કોની બહાર નૉગિન્સ્ક વિસ્તારમાં ગઈ કાલે એક રહેણાક ઇમારતમાં ગૅસને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં બિલ્ડિંગનો નીચેનો મોટો હિસ્સો નાશ પામ્યો હતો. આ દુર્ઘટનામાં મહિલા સહિત બે જણના જાન ગયા હતા અને પાંચને ઈજા થઈ હતી. કુલ ૩૦ ઘરોને નુકસાન થયું હતું.   એ.એફ.પી.

moscow international news