બ્લાસ્ટ બાદ બિરુતમાં ફરી લાગી આગ, કાળા ધુમાડાંથી ઘેરાયું આકાશ

10 September, 2020 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

બ્લાસ્ટ બાદ બિરુતમાં ફરી લાગી આગ, કાળા ધુમાડાંથી ઘેરાયું આકાશ

પ્રતીકાત્મક તસવીર

લેબનાનની રાજધાની બિરુતમાં બંદરગાબ પર આગની સાથે ઘુમાડો જોવા મળ્યો છે. અહીં એકાએક આગ લાગી ગયા પછી અગ્નિજ્વાળાઓ અને ધુમાડાને કારણે આકાશ કાળું ડિબાંગ થઈ ગયું છે. હાલ આગ લાગવાના કારણો વિશે માહિતી મળી શકી નથી.

ઘટનાની માહિતી તાજેતરમાં જ ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને આપી છે.

નોંધનીય છે કે થોડાંક મહિના પહેલા જ બિરુતના બંદરગાહ પર વિસ્ફોટ થયો હતો જેમાં અનેક લોકોના જીવ ગયા હતા. તો જોરદાર બ્લાસ્ટને કારણે ભારે નુકસાન પણ થયું હતું.

international news