અમેરિકાએ પૅન્ટાગોનને ફૂંકી મારવાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું : એક આતંકવાદી પકડાયો

30 September, 2011 09:01 PM IST  | 

અમેરિકાએ પૅન્ટાગોનને ફૂંકી મારવાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું : એક આતંકવાદી પકડાયો


એફબીઆઇના એજન્ટોએ પોતાને અલ-કાયદાના સભ્યો ગણાવીને તેની સાથે સંપર્ક વધાર્યોર્ હતો અને તેના પર સતત નજર રાખી હતી. એજન્ટોએ ફિરદોસને વિસ્ફોટક અને રિમોટથી ચાલતું એક વિમાન પણ આપ્યું હતું.