જીવનમાં સૌપ્રથમ વખત પોતાનો અવાજ સાંભળી મહિલા રડી પડી

03 October, 2011 09:04 PM IST  | 

જીવનમાં સૌપ્રથમ વખત પોતાનો અવાજ સાંભળી મહિલા રડી પડી

 

૨૯ વર્ષમાં પ્રથમ વખત પોતાનો અવાજ સાંભળીને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેના પતિએ આ ક્ષણોનું વિડિયો-રેકૉર્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું. તેણે આ વિડિયો યુ-ટ્યુબ  પર મૂક્યો હતો, જે ભારે લોકપ્રિય બન્યો છે.

સારાહને પૂછવામાં આવ્યું કે શું તું તારા પતિનો અવાજ સાંભળવા માગે છે? આ સવાલનો જવાબ તેણે આંસુઓ વડે જ આપ્યો હતો.