ફિલિપીન્સમાં વાવાઝોડા વિશે લોકોને અગાઉથી ચેતવી દેવામાં આવ્યા હતા

19 December, 2011 10:33 AM IST  | 

ફિલિપીન્સમાં વાવાઝોડા વિશે લોકોને અગાઉથી ચેતવી દેવામાં આવ્યા હતા

 



 

ફિલિપીન્સના રાષ્ટ્રપતિ બેનિગ્નો ઍક્વિનોએ કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં દર વર્ષે ખતરો રહે છે. આથી હવે પહેલું કામ અહીં વસતા લોકોને બીજે સ્થળાંતરિત કરવાનું છે. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ કાઉન્સિલે લોકોને અગાઉથી ચેતવણી આપી હતી, પરંતુ અહીં રહેતા લોકોએ એ તરફ ધ્યાન ન આપતાં તેમને આ મુશ્કેલી વેઠવી પડી રહી છે.’