મોદીને દાઢી-મૂછ વિના જોવા છે ચિત્રાંગદાને

19 December, 2013 03:20 AM IST  | 

મોદીને દાઢી-મૂછ વિના જોવા છે ચિત્રાંગદાને




આ પહેલાં મલ્લિકા શેરાવતે પણ મોદીને ‘બેસ્ટ એલિજિબલ બૅચલર’ ગણાવીને તેમનાં વખાણોના પુલ બાંધ્યા હતા.

ચિત્રાંગદાએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીમાં મને વડા પ્રધાનપદનો ઉમેદવાર દેખાતો નથી. એ પદ માટે મારી પહેલી પસંદગી મોદી જ છે, પણ તેમણે થોડો લુક ચેન્જ કરવાની જરૂર છે. તેઓ જો દાઢી અને મૂછ મૂંડાવી નાખે તો વધુ આકર્ષક લાગશે.’

ચિત્રાંગદાએ વધુમાં એવું પણ કહ્યું હતું કે તમે જો સિખ હો તો તમારે દાઢી વધારવી પડે, પણ મોદીના કેસમાં એવું કંઈ નથી એટલે તેમણે લુક ચેન્જ કરવો જોઈએ.