મિસ સાઉથ આફ્રિકા બની મિસ વર્લ્ડ-૨૦૧૪

15 December, 2014 05:39 AM IST  | 

મિસ સાઉથ આફ્રિકા બની મિસ વર્લ્ડ-૨૦૧૪


આ સ્પર્ધાના ટૉપ ટેન ફાઇનલિસ્ટ્સમાં મિસ ઇન્ડિયા કોયલ રાણા સામેલ હતી, પણ ટૉપ ફાઇવ ફાઇનલિસ્ટ્સની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. હવે ૪૧ વર્ષની થયેલી ૧૯૯૪ની મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય તેના પતિ અભિષેક બચ્ચન, પુત્રી આરાધ્યા અને મમ્મી વૃંદા રાય સાથે આ ફાઇનલમાં હાજર રહી હતી.