છેલ્લાં ૨૫ વર્ષથી પાણીમાં ડૂબેલું શહેર

19 March, 2013 06:08 AM IST  | 

છેલ્લાં ૨૫ વર્ષથી પાણીમાં ડૂબેલું શહેર


પેક્યુએન નામનું આ શહેર ૧૯૮૫માં થયેલા ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબી ગયું હતું. એ પછી છેક અત્યાર સુધીમાં આ શહેર ૩૦ ફૂટ પાણીમાં ડૂબેલું છે. આ શહેરમાંથી પાણી ક્યારેય ઓસયાર઼્ નથી અને કોઈએ શહેરને ફરી બાંધવાનો પ્રયાસ કર્યો નથી. રસપ્રદ વાત એ છે કે ૨૫ વર્ષ પહેલાં લોકો જે ઘરવખરી કે સામાન છોડીને ભાગી ગયા હતા એ આજે પણ શહેરમાં જોવા મળે છે. ખાડી બની ગયેલા આ શહેરમાં આજે પણ હોટેલો, દુકાનો અને રહેણાક મકાનો જોવા મળે છે. ફરક માત્ર એટલો જ છે કે એ પાણીમાં ડૂબેલાં છે.