ગ્રહણનો મહિમા : સૂરજદાદાનું સ્વરૂપ ચંદ્ર જેવું અર્ધગોળાકાર

11 June, 2021 01:20 PM IST  |  America | Agency

અમેરિકા, કૅનેડા તથા યુરોપમાં ગઈ કાલે સૂર્યગ્રહણ દેખાયું હતું. (ડાબેથી) અમેરિકામાં જવલ્લે જ કહી શકાય એવું ગ્રહણ સૂર્યોદય સમયે નજરે પડ્યું હતું.

પી.ટી.આઇ., એ.એફ.પી.

અમેરિકા, કૅનેડા તથા યુરોપમાં ગઈ કાલે સૂર્યગ્રહણ દેખાયું હતું. (ડાબેથી) અમેરિકામાં જવલ્લે જ કહી શકાય એવું ગ્રહણ સૂર્યોદય સમયે નજરે પડ્યું હતું. આ આંશિક સોલર ઍક્લિપ્સ હતું અને કૅનેડામાંથી સૂર્યદેવતા જેમ ઊંચે ચડતા દેખાયા એમ નજારો અવિસ્મરણીય હતો.

જર્મનીમાં ફ્રૅન્કફર્ટના આકાશમાં સૂરજની કિનારીનું એવું નિર્માણ થયું જે વિજ્ઞાનીઓ અને ખગોળશાસ્ત્રીઓની ભાષામાં ‘રિંગ ઑફ ફાયર’ તરીકે ઓળખાય છે. કૅનેડા અને સાઇબિરિયામાંથી સૂર્યગ્રહણનાં શ્રેષ્ઠ દૃશ્યો દેખાયાં હતાં.

international news canada united states of america