અમેરિકાના દરિયામાં પડી ગયેલો કૅમેરા તાઇવાનમાંથી મળી આવ્યો

29 March, 2013 06:45 AM IST  | 

અમેરિકાના દરિયામાં પડી ગયેલો કૅમેરા તાઇવાનમાંથી મળી આવ્યો

આ કૅમેરા ગયા મહિને હવાઈ ટાપુથી ૯૬૦૦ કિલોમીટર દૂર તાઇવાનના દરિયાકાંઠેથી મળી આવ્યો હતો. તાઇવાનની ચાઇના ઍરલાઇન્સે આ કૅમેરાના મૂળ માલિકની શોધ કરી હતી, જેને હમણાં જ સફળતા મળી હતી.

તસવીર : એએફપી