બ્રિટિશ સાંસદોએ ત્રીજીવાર ફગાવી બ્રેગ્જિટ ડીલ

30 March, 2019 07:08 PM IST  | 

બ્રિટિશ સાંસદોએ ત્રીજીવાર ફગાવી બ્રેગ્જિટ ડીલ

12 એપ્રિલ સુધી UKને અલગ થવાનું છે

બ્રેગ્જિટને લઇને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેને પગલે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે એ બ્રેગ્જિટ ડીલના પ્રસ્તાવ મુક્યો હતો. જોકે બ્રિટનના સાંસદોએ શુક્રવારે વડાપ્રધાનનો આ પ્રસ્તાવ ફરી ત્રીજીવાર ફગાવી દીધો હતો. સાંસદોના હાઉસ ઓફ કોમન્સમાં બ્રિટેનમાં યુરોપિયન સંઘથી 286 વોટોના બદલે 344 મતોથી ફગાવવામાં આવ્યો હતો. થેરેસા મે એ કહ્યું હતું કે આ દુ:ખદ વસ્તુ છે કે સદનમાં યુરોપિયન સંઘથી વ્યવસ્થિત રીતે અલગ થવાનો એક વાર ફરી સમર્થન નથી શક્યું.

12 એપ્રિલ સુધી UKને અલગ થવાનું છે

આ નિર્ણયના કારણે પરિણામો ગંભીર આવશે. જે નક્કી કરવામાં આવ્યું છે તેમ 14 દિવસોની અંદર એટલે કે 12 એપ્રિલ સુધી યૂકેને અલગ થવાનું છે. થેરેસા મે એ બુધવારે કહ્યું હતું કે પોતાની કંઝવેટિવ પાર્ટીના દબાવમાં નમી ગઈ હતી. તેમના બ્રેગ્જિટ પ્રસ્તાવને સાંસદો દ્વારા સમર્થન મળવાની સ્થિતિમાં થેરેસા મેએ બ્રિટેનના વડાપ્રધાન પદથી રાજીનામાની માગ કરી હતી.

બ્રિટિશ સાંસદો દ્વારા બ્રેગ્ઝિટ ડીલને ત્રીજી વાર નકારવામાં આવી છે. યુરોપીય સંઘના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કે નેતાઓને 10 એપ્રિલે બેઠક બોલાવવામાં આવી છે.

brexit london