૨૦ લાખ કર્મચારીઓની બ્રિટનમાં હડતાળ

01 December, 2011 08:41 AM IST  | 

૨૦ લાખ કર્મચારીઓની બ્રિટનમાં હડતાળ

 

જોકે ઇમિગ્રેશન વિભાગના કર્મચારીઓ ખૂબ જ ઓછી માત્રામાં સ્ટ્રાઇકમાં જોડાયા હતા. લંડનના હીથ્રો ઍરર્પોટના ૬૭ ટકા કર્મચારીઓએ રાબેતા મુજબ કામ ચાલુ રાખ્યું હતું અને વિમાની સેવા ખોરવાઈ જવાની દહેશત ખોટી સાબિત થઈ હતી.