ટૉપલેસ ગર્લ પર પુતિનની નજર

09 April, 2013 04:38 AM IST  | 

ટૉપલેસ ગર્લ પર પુતિનની નજર


અને ખુલ્લા શરીર પર વિવિધ સ્લોગનો લખીને આવેલી આ ચાર યુવતીઓને રોકવા માટે સિક્યૉરિટીના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ વિરોધ શા માટે થઈ રહ્યો છે એ જોઈ રહેલા પુતિન.

તસવીર :  એએફપી