અમેરિકાને ઉગારવા ઓબામાએ માગી ભારતીય અમેરિકનોની સલાહ

14 November, 2012 05:14 AM IST  | 

અમેરિકાને ઉગારવા ઓબામાએ માગી ભારતીય અમેરિકનોની સલાહ

આ ભારતીય અમેરિકનોમાં પેપ્સિકોનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસ ઇન્દ્રા નુઈનો પણ સમાવેશ થાય છે. આ ભારતીય અમેરિકનોને આર્થિક કટોકટીના મામલે ચર્ચા કરવા માટે યોજાયેલી ખાસ કૉન્ફરન્સ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં બિઝનેસ, લેબર અને સામાજિક નાગરિકત્વ ક્ષેત્રના ટોચના નેતાઓ હાજરી આપશે.