આ રીતે બનાવો ચટપટા પટેટો બૉલ્સ

26 February, 2019 02:01 PM IST  |  | ધર્મિન લાઠિયા

આ રીતે બનાવો ચટપટા પટેટો બૉલ્સ

પોટેટો બૉલ્સ

આજની વાનગી

સામગ્રી

* ૫૦૦ ગ્રામ બટાટા

* ૫૦ ગ્રામ રાજગરાનો લોટ

* એક લીંબુ

* આદું અને લીલાં મરચાંની પેસ્ટ

* મીઠુ સ્વાદ અનુસાર

આ પણ વાંચો : રાજસ્થાની ટેસ્ટી દાળ ઢોકળી ખાઓ, આંગળીઓ ચાટતા રહી જશો

રીત

બટાટાને બાફી એની છાલ કાઢીને છૂંદો કરવો. એમાં મીઠું, રાજગરાનો લોટ, લીંબુનો રસ અને આદું-મરચાંની પેસ્ટ ઉમેરી બરાબર મસળીને મિક્સ કરી દેવા. હવે એનાથી નાના-નાના બૉલ્સ બનાવીને તેલ મૂકીને તળી એવા અને ગરમ-ગરમ સર્વ કરવા.

indian food mumbai food