તરણ આદર્શે 'દે દે પ્યાર દે'ને ગણાવી વિનર! ચાહકો પણ કરી પસંદ

17 May, 2019 10:22 AM IST  |  મુંબઈ

તરણ આદર્શે 'દે દે પ્યાર દે'ને ગણાવી વિનર! ચાહકો પણ કરી પસંદ

વાંચો દે દે પ્યાર દેના રીવ્યૂ

લાંબા સમય બાદ અજય દેવગણ અને તબ્બૂ એકસાથે નજર આવ્યા છે. દે દે પ્યાર દે શુક્રવારે રીલિઝ થઈ ગઈ છે. અને સોશિયલ મીડિયા પર તેને લઈને રીએક્શન્સ પણ આવી રહ્યા છે. લોકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મને પાંચ માંથી ચાર સ્ટાર આપ્યા છે.


તરણ આદર્શે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું છે- માત્ર એક શબ્દમાં રિવ્યૂ- દે દે પ્યાર દે વિનર.

ફિલ્મને આકિવ અલીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મ વાર્તા 50 વર્ષના કારોબારી અજય દેવગણની આસપાસ ઘૂમે છે, જેને 26 વર્ષની યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. અજય દેવગણના લગ્ન થઈ ગયા છે. તબ્બૂ તેમની પત્નીના કિરદારમાં છે અને તેમના બે બાળકો છે. આ જ પ્લોટ પર ફિલ્મની કહાની છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મ જોઈને લોકોના કાંઈક આવા રીએક્શન સામે આવી રહ્યા છે.

ajay devgn tabu rakul preet singh