સુસ્વાગતમ ખુશામદીદની તૈયારી શરૂ કરી પુલકિતે

25 November, 2020 07:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુસ્વાગતમ ખુશામદીદની તૈયારી શરૂ કરી પુલકિતે

પુલકિત સમ્રાટ

પુલકિત સમ્રાટે હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘સુસ્વાગતમ ખુશામદીદ’ની તૈયારી શરૂ કરી દીધી છે. પુલકિતે મેટા 4 ફિલ્મ્સ અને ઇનસાઇડ ઇન્ડિયા પ્રોડક્શન હાઉસ સાથે બે ફિલ્મની ડીલ કરી છે જેમાંથી એક ‘સુસ્વાગતમ ખુશામદીદ’ છે. આ ફિલ્મની તૈયારી તેણે શરૂ કરી છે, કારણ કે એનું શૂટિંગ જલદી શરૂ થવાનું છે. રીડિંગ સીઝનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પુલકિતે કૅપ્શન આપી હતી કે ‘નવી શરૂઆત. ‘સુસ્વાગતમ ખુશામદીદ’ની તૈયારી શરૂ થઈ ગઈ છે.’

entertainment news bollywood bollywood news upcoming movie pulkit samrat