05 October, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે એકબીજાને ગળે લગાવ્યાં
હાલમાં ભૂતપૂર્વ પ્રેમીઓ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણનો મુંબઈ ઍરપોર્ટ પર એકબીજા સાથે ભેટો થઈ ગયો હતો. આ સમયે તેમણે એકબીજાને ઇગ્નૉર કરવાને બદલે એકબીજાને હસીને ગળે લગાડવાનું પસંદ કર્યું. ઍરપોર્ટ પર રણબીર અને દીપિકાની આ કેમિસ્ટ્રી જોઈને ફૅન્સ અને ફોટોગ્રાફર્સ ખુશ થઈ ગયા હતા.