શકીરા સાથે દિલજિત, પ્રિયંકા ને નિકની ગપસપ

07 May, 2025 10:44 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

મેટ ગાલા 2025માં પ્રિયંકા ચોપડા પતિ નિક જોનસ સાથે હાજર રહી હતી. આ ઇવેન્ટમાં દિલજિત દોસાંઝ, કિઆરા અડવાણી અને શાહરુખ ખાન જેવા ભારતીય કલાકારો સાથે હૉલીવુડના અનેક જાણીતા સ્ટાર્સ અને સિંગર્સે હાજરી આપી હતી.

શકીરા સાથે દિલજિત, પ્રિયંકા અને નિક

મેટ ગાલા 2025માં પ્રિયંકા ચોપડા પતિ નિક જોનસ સાથે હાજર રહી હતી. આ ઇવેન્ટમાં દિલજિત દોસાંઝ, કિઆરા અડવાણી અને શાહરુખ ખાન જેવા ભારતીય કલાકારો સાથે હૉલીવુડના અનેક જાણીતા સ્ટાર્સ અને સિંગર્સે હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં એક તબક્કે સેલિબ્રિટી સિંગર શકીરા સાથે દિલજિત, પ્રિયંકા અને નિકે બહુ સારો સમય પસાર કર્યો હતો અને સોશ્યલ મીડિયામાં આ મીટિંગની તસવીરો વાઇરલ થઈ છે.

priyanka chopra Nick Jonas diljit dosanjh shakira met gala entertainment news