નેહા કક્કરે 'દિલબર' ગીત પર 'બેલી ડાન્સ' કરીને મચાવી ધૂમ, જુઓ વીડિયો

30 June, 2019 04:35 PM IST  |  મુંબઈ

નેહા કક્કરે 'દિલબર' ગીત પર 'બેલી ડાન્સ' કરીને મચાવી ધૂમ, જુઓ વીડિયો

નેહા કક્કર

સિંગર નેહા કક્કર (Neha Kakkar) જેટલું સારૂ ગીત ગાઈ છે એટલો જ સારે ડાન્સ પણ કરે છે. હાલમાં જ એમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે. એમાં તે પોતાનું ગીત 'દિલબર' પર ડાન્સ કરતી નજર આવી રહી છે. એના વીડિયો અપલોડ કર્યાના 5 કલાક બાદ જ આ વાયરલ થઈ ગયો અને એને અત્યાર સુધી સોશિયલ મીડિયા પર 10 લાખથી વધારે સમય જોવાયેલો છે.

નેહા કક્કરનો અંદાજ લોકોથી અલગ રહે છે. હાલમાં જ સિંગર નેહા કક્કરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં નેહાને પોતાના જ ગીત પર બેલી ડાન્સ કરતી જોઈ શકાય છે. એમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ફૅન્સ સિવાય સેલિબ્રિટીઝ પણ સતત નેહાના આ વીડિયો પર કમેન્ટ અને લાઈક કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : આ બૉલીવુડ સેલેબ્સ વરસાદના રોમાન્ટિક વાતારણમાં ટહેલતા દેખાયા

પોતાની પ્રતિભાના લીધે બૉલીવુડમાં પોતાની ઓળખ બનાવનારી નેહા કક્કરે આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શૅર કરતા લખ્યું છે, 'હું મારા પોતાના જ ગીત પર ડાન્સ કરૂ છું.' નેહા કક્કરનો આ અંદાજ પ્રશંસકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં દર્શકો નેહાનો ઉત્સાહ પણ વધારી રહ્યા છે.

neha kakkar bollywood news