હું એક આઇકૉનિક સિંગર સાથે હોલી સૉન્ગ પર કામ કરી રહ્યો છું:સલીમ મર્ચન્ટ

28 January, 2021 12:49 PM IST  |  New Delhi | Agencies

હું એક આઇકૉનિક સિંગર સાથે હોલી સૉન્ગ પર કામ કરી રહ્યો છું:સલીમ મર્ચન્ટ

હું એક આઇકૉનિક સિંગર સાથે હોલી સૉન્ગ પર કામ કરી રહ્યો છું:સલીમ મર્ચન્ટ

સલીમ મર્ચન્ટ હાલમાં હોલીના ગીત માટે એક આઇકૉનિક સિંગર સાથે કામ કરી રહ્યો છે. તેણે તેના ભાઈ સુલેમાન સાથે મળીને 2020માં ‘ભૂમિ 2020’ આલબમ હેઠળ સાત ગીતોને લૉન્ચ કર્યાં હતાં અને તેઓ આ વર્ષે પણ ‘ભૂમિ 2021’ લઈને આવે એવી પૂરેપૂરી શક્યતા છે. આ વિશે સલીમે કહ્યું હતું કે ‘હું એક આઇકૉનિક સિંગર સાથે હોલીનું સૉન્ગ બનાવી રહ્યો છું. હું એ નામ બહુ જલદી જાહેર કરીશ. તેમ જ હું બૈસાખી અને મહાશિવરાત્રિને લઈને પણ ખૂબ જ મોટાં સૉન્ગ બનાવી રહ્યો છું. આ તમામ ગીતને માર્ચમાં રિલીઝ કરવામાં આવશે.’

bollywood bollywood news bollywood gossips salim merchant entertainment news