મસ્તાની અનુષ્કાની દીવાની બની

10 October, 2019 01:55 PM IST  |  મુંબઈ

મસ્તાની અનુષ્કાની દીવાની બની

દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્મા

દીપિકા પાદુકોણે હાલમાં જ અનુષ્કા શર્માની દીવાની બની ગઈ છે. અનુષ્કાએ હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તે થાઇ-હાઇ સ્લિટ વાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ ફોટોને જોઈને દીપિકાએ એના પર આંખ અને હાર્ટની ઇમોજી શૅર કરી હતી. આ આઉટફિટમાં દીપિકા તેની દીવાની બની ગઈ છે.

આ પણ વાંચો : સાત દિવસમાં વૉરની ડબલ સેન્ચુરી

દીપિકાની સાથે વાણી કપૂર, દિયા મિર્ઝા અને ઝરીન ખાન જેવી ઘણી સેલિબ્રિટીઝે તેના વખાણ કર્યા છે.

anushka sharma deepika padukone bollywood news