આ રીતે બનાવો ટેસ્ટી ગુલાબની ખીર જે લાગશે યમ્મી

19 March, 2019 02:07 PM IST  |  | ધર્મિન લાઠિયા

આ રીતે બનાવો ટેસ્ટી ગુલાબની ખીર જે લાગશે યમ્મી

ગુલાબની ખીર

આજની વાનગી

સામગ્રી

* એક ટેબલ-સ્પૂન ડ્રાય ગુલાબની પાંખડી

* એક ટેબલ-સ્પૂન રોઝ વૉટર

* બે ટેબલ-સ્પૂન ખાંડ

* થોડુંક કેસર

* અડધો કપ ભાત

* એક ટી-સ્પૂન એલચીનો પાઉડર

રીત

ભાતને પલાળીને સુકાય એટલે મિક્સીમાં પીસી લો. હવે એક પેનમાં આ ક્રશ કરેલા ભાત લઈ એમાં દૂધ નાખીને ગૅસ પર ચડવા દો. ભાત ચડે એટલે એમાં ગુલાબની પાંખડીઓ, ખાંડ, એલચીનો પાઉડર નાખીને ગરમ થવા દો. ખીર તૈયાર થાય એટલે એમાં ગુલાબજળ અને કેસરની પાંખડી નાખીને ઠંડું કરો.

આ પણ વાંચો : ઘરે બનાવો ચટપટા વેજિટેબલ ઢોકળાં

mumbai food indian food columnists life and style