મૉર્ગન સ્ટૅનલીનું માનવું છે કે સેન્સેક્સ ૨૩,૦૦૦ પૉઇન્ટ્સને ક્રૉસ કરી જશે

18 September, 2012 07:09 AM IST  | 

મૉર્ગન સ્ટૅનલીનું માનવું છે કે સેન્સેક્સ ૨૩,૦૦૦ પૉઇન્ટ્સને ક્રૉસ કરી જશે


ભારતમાં લિક્વિડિટીમાં સુધારો થઈ રહ્યો છે. વૅલ્યુએશન્સ સર્પોટિવ છે. આગામી સમયમાં પ્રૉફિટ માર્જિનમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

મૉર્ગન સ્ટૅનલીનું માનવું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૩માં અર્નિંગ્સ ગ્રોથ ૧૦ ટકા અને ૨૦૧૪માં ૧૯ ટકાનો રહેવાની અપેક્ષા છે. ડૉઇશ બૅન્કે એના રર્પિોટમાં જણાવ્યું છે કે ડિસેમ્બર ૨૦૧૨ સુધી સેન્સેક્સ વધીને ૨૦,૦૦૦ પૉઇન્ટ્સના લેવલે પહોંચી શકે છે. ભારત સરકારે શુક્રવારે જે રિફૉમ્ર્સની જાહેરાત કરી છે તેમ જ યુરોપ અને અમેરિકા દ્વારા પૉઝિટિવ અનાઉન્સમેન્ટ્સને કારણે સેન્સેક્સમાં વૃદ્ધિ થવાની ગણતરી છે.

એલઆઇસી = લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન, એચડીએફસી = હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન, એસબીઆઇ = સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ = ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, ટીસીએસ = તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ