સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો ૩૦ ટકા વધ્યો

10 November, 2012 09:07 AM IST  | 

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો ૩૦ ટકા વધ્યો



નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૪.૭૦ ટકા વધીને ૧૦,૯૭૪ કરોડ રૂપિયા થઈ છે. કુલ આવક ૨૯,૩૯૪.૩૨ કરોડ રૂપિયાથી ૧૨ ટકા વધીને ૩૨,૯૫૩.૪૭ કરોડ રૂપિયા થઈ છે. ગ્રોસ નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ ૪.૧૯ ટકાથી વધીને ૫.૧૫ ટકા થઈ છે. મૂલ્યની દૃષ્ટિએ બૅન્કની ગ્રોસ નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ ૪૯,૨૦૨.૪૬ કરોડ રૂપિયા થઈ છે.