આરબીઆઇએ સીઆરઆરમાં માત્ર ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો

18 September, 2012 07:06 AM IST  | 

આરબીઆઇએ સીઆરઆરમાં માત્ર ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો


ઊંચો ફુગાવો અને નાણાકીય ખાધને કારણે અન્ય રેટ્સમાં કાંઈ જ ઘટાડો નથી કર્યો.

બૅન્કો કુલ ડિપોઝિટમાંથી જે અમુક ટકા પૈસા આરબીઆઇમાં જમા કરાવે છે એને સીઆરઆર કહેવાય. સીઆરઆરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો થવાને કારણે લિક્વિડીટીમાં ૧૭,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થશે. આરબીઆઇનું માનવું છે કે સીઆરઆરમાં ઘટાડો થવાથી બૅન્કો અર્થતંત્રના પ્રોડક્ટિવ સેક્ટરને વધુ  ધિરાણ આપી શકશે.

આરબીઆઇ = રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા