નૅનો આજે બંગલા દેશમાં લૉન્ચ થશે કિંમત ભારત કરતાં ત્રણ ગણી વધારે

15 October, 2011 08:00 PM IST  | 

નૅનો આજે બંગલા દેશમાં લૉન્ચ થશે કિંમત ભારત કરતાં ત્રણ ગણી વધારે



અબ્દુલ અહમદે ઉમેર્યું હતું કે ‘પ્રથમ તબક્કામાં અમે ૩૦૦૦ નૅનો કારનું વેચાણ કરીશું. અમને આશા છે કે બંગલા દેશમાં નૅનો બિગ હિટ પુરવાર થશે. બંગલા દેશમાં કારની આયાત ૫૨ ૧૩૨ ટકા ટૅક્સ લાગે છે એટલે એની કિંમત અહીં વધારે હશે.’