નૅનોના વેચાણમાં ૧૨૦૦ ટકાનો જમ્પ

02 December, 2011 08:05 AM IST  | 

નૅનોના વેચાણમાં ૧૨૦૦ ટકાનો જમ્પ



નૅનોનું વેચાણ ૫૦૯ નંગથી ૧૨૦૦ ટકા વધીને ૬૪૦૧ નંગ થયું છે. પૅસેન્જર વાહનોનું કુલ વેચાણ સ્થાનિક બજારમાં ૧૫,૩૪૦ નંગથી ૮૧ ટકા વધીને ૨૭,૭૩૭ નંગ થયું છે. કમર્શિયલ વેહિકલ્સનું વેચાણ ૩૫,૦૭૯ નંગથી ૨૭.૫૦ ટકા વધીને ૪૪,૭૩૭ નંગ થયું છે.