મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ક્વેન્ટોનું ઉત્પાદન વધારશે

23 November, 2012 06:30 AM IST  | 

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ક્વેન્ટોનું ઉત્પાદન વધારશે



પ્રથમ તબક્કામાં કંપની ક્વેન્ટોની નિકાસ બંગલા દેશ, શ્રીલંકા, નેપાલ, સાઉથ આફ્રિકા વગેરે પાડોશી દેશોમાં કરશે. બીજા તબક્કામાં યુરોપ અને લેટિન અમેરિકામાં પણ નિકાસનો પ્લાન છે.