એલઆઇસી મૂડીબજારમાં ૨.૦૭ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

25 October, 2012 05:57 AM IST  | 

એલઆઇસી મૂડીબજારમાં ૨.૦૭ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

એલઆઇસી ચાલુ નાણાકીય વર્ષમાં મૂડીબજારમાં કુલ ૨.૦૭ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આગલા વર્ષે ૧.૯૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ૨૦૧૧-’૧૨માં ઇક્વિટી માર્કેટમાં ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. આ વર્ષે પણ ૪૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલું રોકાણ કરવામાં આવશે.’

એલઆઇસી = લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન,

એફએમસીજી = ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ