IRCTC આપી રહી છે સસ્તામાં દુબઈ ફરવાની તક, જાણો વિગતો

17 June, 2019 03:17 PM IST  | 

IRCTC આપી રહી છે સસ્તામાં દુબઈ ફરવાની તક, જાણો વિગતો

દુબઈ

ભારતીય રેલવેનું ઉપક્રમ ઈન્ડિયન રેલવે ટૂરિઝમ એન્ડ કેટરિંગ કૉર્પોરેશન (IRCTC) અમદાવાદથી દુબઈની સ્પેશિયલ ટૂર પેકેજની રજુઆત કરી રહ્યા છે. દુબઈ ઉત્તમ, વાસ્તુકળા, શૉપિંગ સેન્ટર, વિશાળ કૉર્પોરેટ બિલ્ડિંગ અને આકર્ષક બીચ માટે વિશ્વમાં પ્રખ્યાત છે. સંયુક્ત અરબ શહેરોમાં સૌથી અધિક ફરવાલાયક શહેર દુબઈ વિશ્વનો સૌથી પ્રખ્યાત ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. 

પેકેજની જાણકારી

પેકેજનું નામ: કરિશ્માઈ દુબઈ વિથ અબૂ ધાબી (Charismatic Dubai with Abu Dhabi)

સામેલ ડેસ્ટિનેશન: દુબઈ/અબુ ધાબી

ટ્રાવેલિંગ: અમદાવાદથી ફ્લાઈટ દ્વારા

ટૂરની તારીખ:

11 જૂલાઈ, 2019થી 17 જૂલાઈ 2019 કુલ પ્રવાસીઓ 32

15 ઑગસ્ટ 2019થી 21 ઑગસ્ટ 2019 કુલ પ્રવાસીઓ 32

27 ઑક્ટોબર 2019થી 2 નવેમ્બર 2019 કુલ પ્રવાસીઓ 32

28 ઑક્ટોબર 2019થી 3 નવેમ્બર 2019 કુલ પ્રવાસીઓ 32

મીલ પ્લાન: એમએપી (બ્રેકફાસ્ટ અને ડિનર)

પેકેજમાં સામેલ:

- ઈકૉનોમી ક્લસમાં રિટર્ન ટિકિટ
- રિટર્ન એરપોર્ટ ટ્રાન્સફર
-દુબઈના 3 સ્ટાર કેટેગરી હોટેલમાં 5 રાતનું સ્ટે
- બુકે બ્રેકફાસ્ટ દરરોજ
- ડિનર દરરોજ
- દરરોજ એક પાણીની બોટલ
- અડધા દિવસમાં દુબઈ શહેરની ટૂર અને સાથે DTCM અધિકૃત ગાઈડ પણ મળશે
- ધોવ ક્રૂઝ અને સાથે ડિનર
- ડેઝર્ટ સફારી સાથે બાર્બેક્યૂ ડિનર, બેલી ડાન્સ અને તનોરા શૉ
- બુર્જખલીફામાં 124માં માળે જવાની ટિકિટ
- દુબઈ મૉલમાં એન્ટ્રી અને મ્યૂઝિકલ ફાઉન્ટેન શૉ
- અબૂ ધાબી શહેરની ટૂર
- ડોલફિન શૉ અથવા મિરેકલ ગ્રાડન કોઈ એક જગ્યાએ એન્ટ્રી
- અમીરાત મૉલમાં એન્ટ્રી
- સાઈટસીઈંગ માટે કોચ
- અંગ્રેજી બોલનારી ટૂર
- ટૂર મેનેજર
- સામાન્ય દુબઈ વીઝા અને ઓટીબી ચાર્જ
- 60 વર્ષથી ઓછી ઉંમરના યાત્રીઓનું ટ્રાવેલ ઈન્શ્યોરેન્સ
- બધા ટેક્સ લાગૂ

પેકેજનું ભાડું/કિંમત પ્રતિ વ્યક્તિ

કમ્ફર્ટ, ઑક્યૂપેન્સી

11 જૂલાઈ 2019 15 ઑગસ્ટ 2019 27 ઑગસ્ટ 2019 29 ઑક્ટોબર 2019
સિંગલ 66,200 રૂપિયા 67,200 રૂપિયા 74,500 રૂપિયા 74,500 રૂપિયા
ડબલ 55,900 રૂપિયા 56,900 રૂપિયા 64,200 રૂપિયા 64,200 રૂપિયા
ટ્રિપલ 55,600 રૂપિયા 56,600 રૂપિયા 63,900 રૂપિયા 63,900 રૂપિયા
ચાઈલ્ડ વિથ બેડ 55,200 રૂપિયા 56,200 રૂપિયા 63,500 રૂપિયા 63,500 રૂપિયા
ચાઈલ્ડ વિથઆઉટ બેડ  52,500 રૂપિયા 53,500 રૂપિયા 58,400 રૂપિયા 58,400 રૂપિયા


ટૂર કેન્સલ કરવા પર લાગશે આટલો ચાર્જ

ટ્રાવેલ શરૂ થવાના 30 દિવસ પહેલા 20% ચાર્જ લાગશે
ટ્રાવેલ શરૂ થવાના 30-21 દિવસ પહેલા 30% ચાર્જ લાગશે
ટ્રાવેલ શરૂ થવાના 21-15 દિવસ પહેલા 60% ચાર્જ લાગશે
ટ્રાવેલ શરૂ થવાના 14-8 દિવસ પહેલા 90% ચાર્જ લાગશે
ટ્રાવેલ શરૂ થવાના 8 દિવસ પહેલા 100% ચાર્જ લાગશે

dubai business news