નૅસ્ડૅકના ઇન્ડેક્સમાંથી ઇન્ફોસિસ આઉટ

06 December, 2012 08:34 AM IST  | 

નૅસ્ડૅકના ઇન્ડેક્સમાંથી ઇન્ફોસિસ આઉટ


નૅસ્ડૅક ૧૦૦માં સ્થાન ધરાવનાર ઇન્ફોસિસ એકમાત્ર ભારતીય કંપની છે. એનો સમાવેશ ડિસેમ્બર ૨૦૦૬માં કરવામાં આવ્યો હતો. ઇન્ફોસિસ આ યાદીમાંથી ૧૨ ડિસેમ્બરથી નીકળી જશે.