એક્સર્પોટ-ઇમ્પોર્ટ વચ્ચેનો ગાળો ઑક્ટોબરમાં વધીને ચિંતાજનક સપાટીએ પહોંચ્યો

10 November, 2011 07:42 PM IST  | 

એક્સર્પોટ-ઇમ્પોર્ટ વચ્ચેનો ગાળો ઑક્ટોબરમાં વધીને ચિંતાજનક સપાટીએ પહોંચ્યો

 

આમ ઑક્ટોબર મહિનામાં નિકાસ કરતાં આયાત ઑલમોસ્ટ ડબલ થતાં ચિંતા વધી હતી. એપ્રિલથી ઑક્ટોબર સુધીના ૭ મહિનામાં ક્યુમ્યુલેટિવ નિકાસ ૧૭૯.૮ બિલ્યન ડૉલર થતાં ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૪૬ ટકા વધી હતી. ઇમ્પોર્ટ્સનો ૭ મહિનાનો ક્યુમ્યુલેટિવ આંકડો ૨૭૩.૫ બિલ્યન ડૉલર (અંદાજે ૧૩,૪૦૦ અબજ રૂપિયા) થતાં એ ૩૧ ટકાની વૃદ્ધિ દર્શાવતો હતો. કૉમર્સ સેક્રેટરી રાહુલ ખુલ્લરે નિકાસ પર્ફોર્મન્સ વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે બૅલેન્સ ઑફ ટ્રેડ આ ઝડપે વણસે તો નાણાકીય વર્ષ ૨૦૧૧-’૧૨માં ૧૫૦ બિલ્યન ડૉલર (૭૩૫૦ અબજ રૂપિયા)નો આંકડો વટાવી જાય એ મોટી ચિંતાનો વિષય છે એમ પણ ખુલ્લરે જણાવ્યું હતું.