NSEમાં લિસ્ટેડ નાના અને મધ્યમ એન્ટરપ્રાઈઝિસમાં ગુજરાતનો દબદબો

06 May, 2019 03:11 PM IST  |  મુંબઈ

NSEમાં લિસ્ટેડ નાના અને મધ્યમ એન્ટરપ્રાઈઝિસમાં ગુજરાતનો દબદબો

NSEમાં લિસ્ટેડ નાના અને મધ્યમ એન્ટરપ્રાઈઝિસમાં ગુજરાતનો દબદબો

NSEના ખાસ SME પ્લેટફોર્મમાં લિસ્ટેડ કંપનીઓમાંથી 40 ટકા જેટલી કંપનીઓ ગુજરાત અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની છે.

1500 કંપનીઓમાંથી 15 ટકા જેટલી કંપનીઓ કે જે NSEના મેઈન બોર્ડમાં છે તે ગુજરાતની છે.

NSE અને BSEનું એકસાથેનું SME પ્લેટફોર્મ દુનિયાનું સૌથી વધુ ઝડપે વિકસી રહેલું આવા પ્રકારનું પ્લેટફોર્મ છે.

આ પણ વાંચોઃ આ સમયે સ્ટૉક્સમાં રોકાણ કરવામાં અત્યંત કાળજી રાખવાની જરૂર છે

NSE બિઝનેસ ડેવલોપમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ અજય ગોયલે આજે માહિતી આપી. NSEના SME પ્લેટફોર્મ પર 197 કંપનીઓ લિસ્ટેડ છે. જેમાંથી 75 ટકા ગુજરાતી છે. તેમણે એમ પણ કહ્યું કે SME પ્લેટફોર્મ પરથી NSEમાં ગઈ છે. જેમાંથી પણ ચોથા ભાગની ગુજરાતી છે.

national stock exchange