વિદેશી વ્યક્તિગત રોકાણકારો ઇક્વિટીની ખરીદી કરી શકશે

29 September, 2011 05:06 PM IST  | 

વિદેશી વ્યક્તિગત રોકાણકારો ઇક્વિટીની ખરીદી કરી શકશે

 

અત્યારે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ના સબ-અકાઉન્ટ તરીકે રજિસ્ટર થયેલી વિદેશી હાઈ નેટવર્થ વ્યક્તિઓ જ ઇક્વિટીની સીધી ખરીદી કરી શકે છે. ગયા મહિને સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઇક્વિટી અને ડેટ સ્કીમોમાં વિદેશી વ્યક્તિગત રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ કરવાની છૂટ આપી હતી.