ભારતી ઇન્ફ્રાટેલ જાહેર ભરણું કરશે

15 September, 2012 09:55 AM IST  | 

ભારતી ઇન્ફ્રાટેલ જાહેર ભરણું કરશે


કંપની ભરણા દ્વારા ૫૫૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનો પ્લાન ધરાવે છે. ભારતી ઍરટેલ એના હિસ્સાના શૅર્સનું વેચાણ નથી કરવાની. કંપની ફ્રેશ ઇક્વિટી શૅર્સ ઇશ્યુ કરશે. આ ઉપરાંત અત્યારે કંપનીમાં જે વિદેશી પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓએ રોકાણ કર્યું છે એ એમના શૅર્સનું વેચાણ કરશે. ભારતી ઇન્ફ્રાટેલના ૩૩,૦૦૦ કરતાં વધુ મોબાઇલ ટાવર્સ કાર્યરત છે.

સેબી - BSE= સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા