ઍરલાઇન્સ કંપનીઓમાં વિદેશી રોકાણ માટે મંજૂરી

07 December, 2011 09:14 AM IST  | 

ઍરલાઇન્સ કંપનીઓમાં વિદેશી રોકાણ માટે મંજૂરી



અગાઉ ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન (ડીઆઇપીપી)એ સ્થાનિક ઍરલાઇન્સમાં વિદેશી ઍરલાઇન્સ ૨૬ ટકા રોકાણ કરી શકે એ માટે દરખાસ્ત રજૂ કરી હતી.