ટેક્સટાઇલની નિકાસ છ ટકા ઘટી

15 December, 2012 10:39 AM IST  | 

ટેક્સટાઇલની નિકાસ છ ટકા ઘટી



નિકાસમાં વધારો થાય એ માટે સરકારે ટ્રેડ પૉલિસીમાં પગલાં જાહેર કયાર઼્ હતાં. માર્કેટ લિન્ક્્ડ ફોકસ પ્રોડક્ટ સ્કીમમાં અમેરિકા અને યુરોપનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૧૧-’૧૨માં ટેક્સટાઇલ્સની નિકાસ ૩૦.૪૦ અબજ ડૉલર (આશરે ૧૬૫૩ અબજ રૂપિયા) થઈ હતી.

૧૧મી પંચવર્ષીય યોજનામાં સરકારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ૨૫,૯૩૧ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. ૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાન ૧૨મી યોજનામાં ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.