એલ ઍન્ડ ટી મહારાષ્ટ્રમાં બે રોડ પ્રોજેક્ટ હાથ ધરશે

10 December, 2012 07:50 AM IST  | 

એલ ઍન્ડ ટી મહારાષ્ટ્રમાં બે રોડ પ્રોજેક્ટ હાથ ધરશે


અમરાવતી-જલગાંવ પ્રોજેક્ટની કૉસ્ટ ૨૫૩૭.૮૧ કરોડ રૂપિયા અને જલગાંવથી ગુજરાત-મહારાષ્ટ્રની બૉર્ડર સુધીના હાઇવેનો ખર્ચ ૧૯૬૮.૩૭ કરોડ રૂપિયા જેટલો છે.

કંપની પાસે અત્યારે કુલ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે; એમાં ૧૭ રોડ પ્રોજેકટ્સ, ૩ ર્પોટ્સ અને એક મેટ્રો રેલ પ્રોજેક્ટનો સમાવેશ છે.

એલ ઍન્ડ ટી  = લાર્સન ઍન્ડ ટુબ્રો