એલઆઇસીને કંપનીમાં ૩૦ ટકા હિસ્સો ખરીદવાની છૂટ

24 November, 2012 07:52 AM IST  | 

એલઆઇસીને કંપનીમાં ૩૦ ટકા હિસ્સો ખરીદવાની છૂટ


આ મર્યાદા અગાઉ ૧૦ ટકા હતી. એને લીધે એલઆઇસી કંપનીની ભરપાઈ થયેલી શૅરમૂડીમાં ૩૦ ટકા સુધી રોકાણ કરી શકશે. અગાઉ આ મર્યાદા ૧૦ ટકા હતી. નવા નિયમને લીધે એલઆઇસી દર વરસે ઇક્વિટીમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાથી ૬૦,૦૦૦ કરોડ રૂપિયા રોકી શકશે. એની સાથે એ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા દરમ્યાન સરકારી માલિકીની કંપનીઓમાં વધારે હિસ્સો પણ ખરીદી શકશે.

એલઆઇસી = લાઇફ ઇન્શ્યૉરન્સ કૉપોર્રેશન