૪૦ જેટલી કંપનીઓનો ભરણાં દ્વારા પૈસા ઊભા કરવાનો પ્લાન

21 August, 2012 05:32 AM IST  | 

૪૦ જેટલી કંપનીઓનો ભરણાં દ્વારા પૈસા ઊભા કરવાનો પ્લાન

આ માટે સેબીની મંજૂરી મેળવવા તેમણે અરજી કરી છે, પરંતુ હજી પરમિશન મળવાની બાકી છે. વ્સ્ ૧૮, રિલાયન્સ મિડિયા વર્ક્સ, બજાજ ફિનસર્વ અને સિટી યુનિયન બૅન્ક રાઇટ્સ ઇશ્યુ દ્વારા પૈસા ઊભા કરવા માગે છે. વી-માર્ટ રીટેલ, જૈન ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ, શિર્ડી ઇન્ડસ્ટ્રીઝ, પાલ્કો રિસાઇકલ ઇન્ડસ્ટ્રીઝ, સ્પ્લેશ મિડિયા ઍન્ડ ઇન્ફ્રા, જાવેદ હબીબ હેર ઍન્ડ બ્યુટી, અંબુજા ઇન્ટરમિડિયેટ્સ, ઍડવેન્ટા ઇન્ડિયા, તારા જ્વેલ્સ વગેરે કંપનીઓ જાહેર ભરણાં દ્વારા પૈસા ઊભા કરવાનો પ્લાન ધરાવે છે.

 

કૅલેન્ડર વર્ષ ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં જાહેર ભરણા દ્વારા ઊભી કરવામાં આવેલી રકમ ૬૦ ટકા ઘટી છે. ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં પબ્લિક ઇશ્યુ દ્વારા ૧૨૬૪ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.