‘નિવૃત્તિ’ પછીની નિરાંત

07 September, 2022 12:17 PM IST  |  Tallahassee | Gujarati Mid-day Correspondent

ખુદ સેરેનાએ પોતાનો આ ફોટો શૅર કરાવ્યો છે.

સેરેના વિલિયમ્સ

ફ્લૉરિડામાં રહેતી સેરેના વિલિયમ્સે રિટાયરમેન્ટની અધકચરી જાહેરાત બાદ યુએસ ઓપનની હાર સાથે ટેનિસ જગતને અલવિદા કરી દીધી છે અને હવે ઘરમાં દરરોજ કલાકો સુધી ઊંઘે છે. ખુદ સેરેનાએ પોતાનો આ ફોટો શૅર કરાવ્યો છે.

sports sports news tennis news us open serena williams