અરુણ જેટલીનો પુત્ર રોહન બન્યો દિલ્હી ક્રિકેટનો અધ્યક્ષ

18 October, 2020 10:46 AM IST  |  Delhi | Agencies

અરુણ જેટલીનો પુત્ર રોહન બન્યો દિલ્હી ક્રિકેટનો અધ્યક્ષ

અરુણ જેટલીનો પુત્ર રોહન બન્યો દિલ્હી ક્રિકેટનો અધ્યક્ષ

ભૂતપૂર્વ ફાઇનૅન્સ મિનિસ્ટર સ્વ. અરુણ જેટલીનો પુત્ર રોહન જેટલી ગઈ કાલે ક્રિકેટ ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશનનો બિનવિરોધ અધ્યક્ષ બન્યો હતો. બાકીના પાંચ પદ પાંચમીથી આઠમી નવેમ્બર દરમ્યાન નક્કી થશે. ટ્રેઝરરની પોસ્ટ માટે ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સી. કે. ખન્નાની પત્ની શશી ખન્ના અને ગૌતમ ગંભીરના અંકલ પવન ગુલાટી વચ્ચે ટક્કર જામવાની છે.

cricket news delhi news sports sports news arun jaitley