29 May, 2025 01:45 PM IST | New york | Gujarati Mid-day Correspondent
યુનિસાઇકલ પર યુનિક સ્ટન્ટ્સ
અમેરિકામાં ન્યુ યોર્ક અને ઇન્ડિયાના રાજ્યની ટીમો વચ્ચે સકસ જેવી લાગતી એક ગેમની સ્પર્ધા યોજાઈ હતી. એમાં એક-એકથી ચડિયાતા સ્ટન્ટબાજોએ એક પૈડાવાળી સાઇકલ પર ગજબના ભેલેન્સિંગ સ્ટન્ટ કર્યા હતા. યુનિસાઈકલ પર ઊભા રહીને હાથમાં વાટકા ઉછાળીને એને માથા પર સ્થિર કરવાનો સ્ટન્ટ ખૂબ વાઇરલ થયો હતો.