25 August, 2021 11:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર : એ.એફ.પી.
દિલ્હીમાં સંજય વન લેકને સાફ કરવા રાજ્ય સરકારે વૉટર ફિલ્ટર પ્લાન્ટ શરૂ કર્યો છે અને એના ભાગરૂપે ગઈ કાલે કામદારોએ અમ્બ્રેલા ગ્રાસ સાથેનાં તરતાં રાફ્ટર્સ તપાસ્યાં હતાં.