જાણે સપનાંની ભરતી

09 November, 2022 11:22 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

આ નવો શો ૧૧ નવેમ્બરથી શરૂ થશે

ટોક્યો ડિઝનીસીમાં નવા આકર્ષણ ‘બિલીવ : સી ઑફ ડ્રીમ્સ’ના મીડિયા માટેના પ્રીવ્યુ દરમ્યાન તરતી નાવમાં ડિઝનીનાં કૅરૅક્ટર્સ પર્ફોર્મ કરતાં જોવા મળ્યાં હતાં.

ટોક્યોના સબર્બ ઉરાયાસુમાં ટોક્યો ડિઝનીસીમાં નવા આકર્ષણ ‘બિલીવ : સી ઑફ ડ્રીમ્સ’ના મીડિયા માટેના પ્રીવ્યુ દરમ્યાન તરતી નાવમાં ડિઝનીનાં કૅરૅક્ટર્સ પર્ફોર્મ કરતાં જોવા મળ્યાં હતાં. આ નવો શો ૧૧ નવેમ્બરથી શરૂ થશે. તસવીર એ.પી./પી.ટી.આઇ.

offbeat news disneyland tokyo japan international news