જય હનુમાન 

12 September, 2023 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડોનેશિયાના જાવામાં હાલ કેન્ડાલિસાડા આર્ટ ફેસ્ટિવલની ઉજવણી થઈ રહી છે.

ઇન્ડોનેશિયાના જાવામાં હાલ કેન્ડાલિસાડા આર્ટ ફેસ્ટિવલની ઉજવણી

ઇન્ડોનેશિયાના જાવામાં હાલ કેન્ડાલિસાડા આર્ટ ફેસ્ટિવલની ઉજવણી થઈ રહી છે. દંતકથા મુજબ એક વાનરરાજા હનોમાને તેમને દુષ્ટોથી બચાવ્યા હતા. શોભાયાત્રામાં તેમણે નારિયેળનાં પાનનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને વાનરનો વેશ ધારણ કર્યો હતો.   એ.એફ.પી.

offbeat news indonesia gujarati mid-day