19 April, 2025 02:25 PM IST | Vienna | Gujarati Mid-day Correspondent
વર્લ્ડ હેરિટેજ દિવસે શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર જાયન્ટ ચેસ-બોર્ડ દોરીને મસમોટાં પ્યાદાંઓ સાથે ચેસ રમતા લોકો જોવા મળ્યા હતા.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર તરીકે જાણીતી શેરી-ચેસની રમત તમને ઑસ્ટ્રિયાના સૅલ્ઝબર્ગના વિવિધ ભાગોમાં જોવા મળશે. ગઈ કાલે વર્લ્ડ હેરિટેજ દિવસે શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર જાયન્ટ ચેસ-બોર્ડ દોરીને મસમોટાં પ્યાદાંઓ સાથે ચેસ રમતા લોકો જોવા મળ્યા હતા.