20 April, 2024 02:48 PM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
નીતા અંબાણી
મુંબઈ ઇન્ડિયન્સનાં ઓનર નીતા અંબાણી ગુરુવારે સાંજે અમ્રિતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કરવા ગયાં હતાં. મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ચાલી રહેલી મૅચ છોડીને તેઓ દર્શન માટે રવાના થયાં હતાં. એ મૅચમાં મુંબઈની ૯ રનથી જીત થઈ હતી.